“અનલિમિટેડ ફૂડ સાથે સિઝલર પણ અનલિમિટેડ 😍🔥 #ahmedabadfoodlovers #food” üzerine 25 yorum

  1. મિત્રો આ ધરતી પર નું સૌથી કોઈ બેસ્ટ એન્ડ બેસ્ટ ફૂડ હોય તો ઘરની મારી અને તમારી માં એ બનાવેલી રસોઈ છે. …મિત્રો ઘર ની રસોઈ સામે કઈ પણ ના આવી શકે.
    ફક્ત ઘર નું બનાવેલું જમો અને સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રહો.
    જય સ્વામિનારાયણ

  2. આટલી બધી વસ્તુઓ રાખે.. પણ પછી એમાં શું ખાવું અને શું ન ખાવું એ પ્રશ્ન ઉભો થાય.
    કોઈ માણસની કેપેસિટી જ એટલી ન હોય કે આ દરેક વસ્તુ ખાઈ શકે. 😅

Yorum yapın